રાઘવજી પટેલ જણાવ્યું કે વીજળી મુદ્દે ખેડૂતોની ફરિયાદો મળી છે. ખેડૂતોની ટ્રીપીંગના કારણે વીજળી ન મળવાની ફરિયાદ મળી છે. આ અંગે મંત્રીઓ અને વિપક્ષી ધારાસભ્યો વચ્ચે બેઠક થઈ હતી. બેઠકમાં તેઓએ ખેડૂતોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં અંગે ચર્ચા કરી હતી.