રૈયાધારમાં આખલાએ 2 વૃદ્ધાને અડફેટે લીધા

Sandesh 2022-03-24

Views 4

રાજકોટમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રૈયાધારમાં આખલાએ 2 વૃદ્ધાને અડફેટે લીધા છે. 24 કલાકમાં ઢોરના આતંકનો બીજો બનાવ સામે આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS