દિયોદરમાં રાત્રે ટેક્ટર પર અર્ધનગ્ન બેસી ખેડૂતોનો વિરોધ

Sandesh 2022-03-27

Views 2

દિયોદરના વખામાં વીજળી મુદ્દે ખેડૂતોનો વિરોધ કર્યો છે. ભાજપ સરકાર હાય હાય, જય જવાન જય કિસાનના નારા ગુંજ્યા છે. સતત 8 કલાકની લાઈટની માગ સાથે ખેડૂતોના ધરણા કર્યા છે. દિયોદરના વખામાં પાંચમાં દિવસે ધરણા યથાવત્ છે. દિયોદર, કાંકરેજની મહિલાઓ ધરણામાં જોડાશે. મહિલાઓ દાતરડા લઈને ધરણામાં જોડાશે .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS