Gujarat ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા

Sandesh 2022-03-27

Views 4

આજે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા છે. 334 જગ્યાઓ માટે વનરક્ષકની પરીક્ષા લેવાશે. વર્ગ 3 વનરક્ષકની ભરતી માટે પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાનો સમય બપોરે 12થી 2 વાગ્યા સુધી આપશે. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS