જોડીયાની પ્રજાને મળે છે સપ્તાહ માત્ર એક દિવસ પાણી અને તે પણ ડહોળુ પાણી.... જામનગર જિલ્લાના જોડીયામાં પ્રજાને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.. જોડીયાના કોઈપણ શાસકો પ્રજાને સ્વચ્છ અને દૈનિક પીવાનું પાણી આપી શક્યા નથી... અને પંચાયત દ્વારા ડેમનું ડહોળું પાણી વિતરણ કરાઈ રહ્યું છે... ત્યારે પંચાયત દ્વારા ડહોળા