જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓનો અનોખો વિરોધ

Sandesh 2022-04-01

Views 1

સચિવાલયના કર્મીઓની જૂની પેન્શન યોજના લાગૂ કરવા માંગ કરી રહ્યા છે. આજે કાળીપટ્ટી અને કાળા કપડાં પહેરીને કર્મચારીઓ વિરોધ કરશે ધી ગુજરાત સચિવાલય ફેડરેશન તરફથી જાહેરાત કરાઈ . વર્ગ 1 થી વર્ગ 4ના અધિકારીઓ અને કર્મીઓ વિરોધ નોંધાવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS