સુરત પાલ ઉમરા બ્રિજની ઘટના સામે આવી છે. એક યુવતી આપઘાત કરવા જતા લોકોએ બચાવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી રસ્તામાં પસાર થયા કાફલો રોક્યો. હર્ષ સંઘવીએ યુવતીને 5 મિનિટ સુધી સમજાવી. યુવતી ઘરે પરત જવા ન માંગતી હતી. આખરે હર્ષ સંઘવી દ્વારા સમજાવી અને બાદમાં યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.