‘મને ધંધો કરવા દો સાહેબ..’, પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

Sandesh 2022-04-09

Views 8

પોલીસ પ્રજાની સુરક્ષા માટે હોય છે. પોલીસ વિભાગ કાયદાનું પાલન અને શાંતિ જાળવવા માટે કામ કરે છે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારીઓ જ અરાજક બની જાય, તો કોને કહેવા જવું. આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. જેમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS