અમદાવાદમાં ઝાડા,ઉલ્ટી અને કમળાના કેસોમાં વધારો

Sandesh 2022-04-13

Views 2

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા,ઉલ્ટી અને કમળાના કેસોમાં વધારો નોંધાયા છે. એપ્રિલ મહિનામાં જ ઝાડા,ઉલ્ટીના 205 કેસો નોંધાયા છે. કમળાના 54, ટાઈફોઈડના 50, મલેરિયાના 8 કેસ નોંધાયા ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા. લાંભા, નારોલ, વટવા,રામોલ,ગોમતીપુરમાં પ્રદુષિત પાણીની ફરિયાદો છે. 5 દિવસમાં AMC દ્વારા 650 પાણીના નમૂના લેવાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS