ધનસુરામાં પાણીનું સ્તર નીચે જતા હાલાકી

Sandesh 2022-05-18

Views 182

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પાણીનું સ્તર નીચે જતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યાં છે. ધનસુરા તાલુકાના ધામણિયા ગામના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ત્યારે આવી ગરમીમાં તમામ બોર-કૂવા, તળાવના સ્તર નીચા જતા ગામ લોકો પરેશાન બન્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે પાઇપલાઇન તો નખાઈ છે પરંતુ આ યોજનાના લાભથી ધામણિયા ગામનો વિસ્તાર વંછિત છે. હાલ આ ગામની મહિલાઓ પાણી પુરવઠાના માત્ર એક એર વાલ્વના ટપકતા પાણીથી બેડા ભરવા મજબૂર બની છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS