મોડાસા ધનસુરા હાઇવે પર ટ્રક-કાર વચ્ચે અકસ્માત,પાંચના મોતની આશંકા

Sandesh 2022-05-21

Views 535

મોડાસા ધનસુરા હાઇવે ઉપર શનિવારે સવારે બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ભરેલ ટ્રક અકસ્માત બાદ સળગી ઉઠતા ત્રણેય વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS