છોટાઉદેપુરના મેણ નદી પર બનતો પુલના એજન્સીઓ વિરુદ્ધ રાજ્યના માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદીએ લાલ આંખ કરી છે. જેમાં નસવાડી તાલુકાની મેણ નદી પર બનતો પુલ છેલ્લા 9
માસથી અધૂરો પડ્યો છે. તથા ખુશાલપુરાથી ગઢ અને અન્ય 100 ગામને જોડતો આ પુલનું કામ સદંતર બંધ હોવાથી ગામના લોકોને ઘણી અગવડ પડી રહી છે.