‘કોંગ્રેસ કેમ ચૂંટણીમાં હારે છે?’- ગ્યાસુદ્દીન શેખે ગણાવ્યા કારણો

Sandesh 2022-05-23

Views 916

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના મંથનમાં દરિયાપુર બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીમાં હારના કારણો જણાવ્યા હતા. દર વખતે ચૂંટણીમાં હાર માટે EVMને જ જવાબદાર ઠેરવનાર કોંગ્રેસના જ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પાર્ટીની પોલ ખોલી નાંખી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS