કેવલ જોશીયારા આજે ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલની હાજરીમાં હજારો કાર્યકરો સાથે કેવલ જોષીયારાએ કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે કેવલ જોશિયારાએ જણાવ્યું છે કે મારા
પિતા આજે હયાત હોત તો હું એમની સાથે હોત. તે જે પણ પાર્ટીમાં હોત હું એમની સાથે રહેતો. તથા મારા પિતા આજે હયાત નથી એટલે હું ભાજપમાં જોડાયો છું.