યજ્ઞમાં આહુતિ આપવા માટેના વિવિધ મંત્ર જાપ

Sandesh 2022-05-25

Views 6

હિંદુ ધર્મમાં યજ્ઞની પરંપરા વૈદિક કાળથી ચાલી રહી છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં મનોકામના પૂર્તિ તથા અનિષ્ટને ટાળવા માટે યજ્ઞ કરવાના અનેક પ્રસંગ મળે છે..પરંતુ આ યજ્ઞમાં આહુતિ આપવા માટે વિવિધ મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે...આપણને વિચાર આવતો હશે કે શા માટે ઉંચા અવાજે કરાય છે મંત્રજાપ..તો ચાલો તેનું શાસ્ત્રીય મહાત્મ્ય જાણીએ આ ખાસ વાતમાં...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS