વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ વધતાં તંત્ર હરકતમાં

Sandesh 2022-05-25

Views 19

વડોદરામાં રખડતા ઢોરોની અડફેટમાં 4 લોકો આવ્યા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ઢોર પાર્ટી હરકતમાં આવી હોય તેમ વહેલી સવારથી 4 ઝોનમાં રખડતા ઢોર પકડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS