અમદાવાદના ગોતા વિસ્તારમાં રહીશોએ વિરોધ કર્યો છે. જેમાં પાણી અને ગટરની સુવિધાના અભાવના કારણે આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેમાં રવિવારે રહિશો કોર્પોરેશન સામે
આંદોલન કરશે. તેમજ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. જેમાં પાણી અને ગટરની સુવિધાના અભાવના કારણે આંદોલન કરવામાં આવશે.