ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ સાથે મુખ્યમંત્રી હળવા મૂડમાં

Sandesh 2022-05-30

Views 802

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે IPL-2022ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ ગુજરાત ટાઈટન્સની વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ખેલાડીઓને સંભોધન કર્યું હતું. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવામૂડમાં જણાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS