હાર્દિકના ગાંધીનગરમાં આંટા શરૂ

Sandesh 2022-06-01

Views 700

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવી ચર્ચાએ જોર પકડયું હતું. પરંતુ હવે તે આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ

પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS