કુખ્યાત મહિલા પેડલર રૂ.1 લાખના એમડી ડ્રગ સાથે ઝડપાઇ

Sandesh 2022-06-03

Views 214

રાજકોટમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા તત્વો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીએ કુખ્યાત મહિલા પેડલર અને તેના સાગરીતની 1 લાખના એમડી ડ્રગ સાથે દબોચી

લઈ વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર એસઓજી પીઆઇ જે.ડી ઝાલા અને ટીમે તાજેતરમાં જ 6.69 લાખના એમડી ડ્રગ સાથે વેપારીને ઝડપી લીધો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS