રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 72 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ત્રણ મહિના પછી નવા કેસનો આંકડો 70ને પાર થયો છે. ગઈકાલે અમદાવાદના 44 કેસ નોંધાયા હતા. Amc ના આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની અપીલ કરી છે.