પ્રત્યેક વ્યક્તિ પોતાનું કાર્ય સુંદર અને શ્રેષ્ઠ રીતે સફળ થાય એમ ઇચ્છતી હોય છે, પરંતુ પ્રત્યેક કાર્ય સંતોષકારક અને શ્રેષ્ઠ રીતે કરવામાં સફળતા મળતી નથી. કાર્યની શ્રેષ્ઠ સફળતાનો આધાર રહેલો છે સંકલ્પ પર ...પરંતુ કેવી રીતે લેવો સંકલ્પ અને સંકલ્પ લેવાથી કાર્ય કેટલુ સરળ બની જાય છે...આ સુવિચાર દ્વારા જાણીએ...