ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. 17 પાક માટે MSP નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કૉંફ્રસ કરીને આ વિશે જાણકારી આપી
છે. કૃષિ બજેટ વધારીને 1 લાખ 26 હજાર કરોડનું કરવામાં આવ્યુ છે.
RBIએ વ્યાજદર 0.5 ટકાનો વધારો કર્યો છે. રેપોરેટ 4.4% થી વધારીને 4.9% કરવામાં આવ્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત કરી.