સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ વધુ એક વખત યુવરાજસિંહે આક્ષેપો કર્યા છે. 2018 પછી 6 પરીક્ષાઓમાં કૌભાંડ થયા હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. હેડક્લાર્ક અને સબઓડિટરની પરીક્ષાઓમાં કૌભાંડને લઈને પણ અનેક ખુલાસા કર્યા.
આણંદમાં ફૂડ વિભાગના રેસ્ટોરન્ટમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યુ છે. વલ્લભવિદ્યાનગર રોડ પર મુરલીધર ફૂડ પાર્સલ પોઈન્ટમાં ફૂડ વિભાગનું ચેકીંગઆણંદમાં ફૂડ વિભાગના રેસ્ટોરન્ટમાં નિયમોનો ભંગ થતા હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી. શંકાસ્પદ પનીર અને પંજાબી ગ્રેવીના સેમ્પલ લેવામાં આવ્યા.
તેમજ રસોડામાં નીતિ નિયમોનું પાલન કરવા ફૂડ વિભાગના અધિકારીનો આદેશ.