ગુજરાતમાં કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, સ્વાઈન ફ્લૂથી ગુજરાતમાં દેશનું પ્રથમ મોત થયું છે.
દિલ્હીમાં કોંગ્રેસે હાઈલેવલ બેઠક બોલાવી છે. જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને EDને મળેલા સમન્સ પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને આગામી 13 જૂને ED સમક્ષ હાજર થવાનું છે.