અમદાવાદમાં ગત રાતથી પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં 5 દિવસ પેટ્રોલ પંપ બંધ રહેવાની અફવા ફેલાવાઈ હતી. તેમાં મોડી રાત્રે લોકો પેટ્રોલ પંપ પર
પેટ્રોલ ભરાવવા પહોંચ્યા હતા. જેમાં રાત્રે 3 વાગ્યા સુધી પેટ્રોલ પંપ પર લોકોની ભીડ જોવા મળી હતી.