ડોકટરના પુત્રના અપહરણનો પ્રયાસ થયો હતો

Sandesh 2022-06-15

Views 108

રાજકોટમાં અપહરણનો પ્રયાસ નિષ્ફળ થયો છે. તબીબના પુત્રના અપહરણનો પ્રયાસ થયો હતો. કારમાં આવેલ 3 લોકોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે ગાંધીધામ પોલીસે તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS