તીસ્તા સેતલવાડ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. જેમાં 3 IPS અધિકારી અને SOGના એસીપી એસઆઈટીના સભ્યો રહેશે.
ACP બીસી સોલંકીની અધ્યક્ષતામાં સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. જેમાં DCP ક્રાઈમ ચૈતન્ય માંડલિક, ATSના DIG દિપન ભદ્રન, ATSના એસપી સુનિલ જોશી SITના સભ્યો રહેશે.