સુદર્શન ધારી દ્વારકાધીશ સ્વરુપનાં કરો દર્શન

Sandesh 2022-06-29

Views 1

ભગવાન વિષ્ણુના અનેક સ્વરૂપ છે શ્રી હરિ એ દરેક યુગમાં અલગ અલગ અવતાર ધારણ કરી સંસારની રક્ષા કરી છે..રથયાત્રા પર્વને હવે જ્યારે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આજે કરીએ કૃષ્ણનાં સુંદર દ્વારકાધીશ સ્વરુપનાં દર્શન... ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્વારકા નગરી તો જળમગ્ન થઇ ગઇ છે. પરંતુ દ્વારકામાં આવેલું ભગવાન સુદર્શન ધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે...તો ચાલો આ જગપ્રસિદ્ધ મંદિરની આરતીમાં આપણે જોડાઈ જઈએ...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS