અખાડામાં કરતબનું પણ હોય છે ખાસ મહત્ત્વ, જુઓ વીડિયો

Sandesh 2022-07-01

Views 230

2 વર્ષ બાદની રથયાત્રામાં અખાડાનું ખાસ સ્થાન રહ્યું છે. આ રથયાત્રામાં અખાડાએ અનેરું આકર્ષણ જમાવ્યું છે. માન્યતા છે કે 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ 13 અખાડા બનાવ્યા હતા. જે આજ સુધી અસ્તિત્વમાં છે. આ વ્યવસ્થા પેશ્વાઓના સમયથી એટલે કે 1772થી ચાલી આવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS