અમરેલીમાં અષાઢી માહોલ વચ્ચે સિંહની શિકાર પાછળનો અદભુત વીડિયો સામે આવ્યો છે. જેમાં 1 સિંહ દ્વારા બે નીલગાયનો શિકાર કરવા ગોઠવણ કરવાની પેરવી કરતો વીડિયો છે. તેમાં
ભાંભળી નદીના કાંઠે સિંહ 2 નીલગાયનો શિકાર કરવા તરકીબ અજમાવતો અદભુત વીડિયો સામે આવ્યો છે. જેમાં લીલીયા બૃહદ ગીરના લીલીયા-ક્રાકચ વચ્ચેનો વીડિયો છે.
બૃહદના જંગલ ગણાતા લીલીયા ક્રાકચ વિસ્તારમાં બે દશકાથી સિંહોનું સામ્રાજ્ય છે.