રાજકોટમાં જામ્યો વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Sandesh 2022-07-05

Views 197

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજકોટ શહેરમાં આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટા સાથે વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 3 વાગ્યાથી શહેરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS