કચ્છ: ભૂજના રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો, સ્થાનિકોમાં ભય

Sandesh 2022-07-16

Views 383

કચ્છમાં ભારે વરસાદ બાદ મગરો માનવ વસાહતોમાં દેખાવા લાગ્યા છે. ભૂજના નરસિંહ નગર વિસ્તારમાં મગલ જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS