LRD-2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર, 1,112 મહિલા ઉમેદવારોનો સમાવેશ

Sandesh 2022-07-16

Views 91

LRD ભરતીના વેઈટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. LRD ભરતી બોર્ડે આજે મોડી સાંજે 2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દીધુ છે.

LRD-2018ના વેઈટિંગ લિસ્ટમાં 1327 પુરુષ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 1112 મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS