રાજકોટમાં દરોડા, પાલિકાએ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

Sandesh 2022-07-17

Views 110

રાજકોટમાં મહાનગર પાલિકાએ અખાદ્ય પદાર્થ વેચનારા વિક્રેતાઓ પર દરોડા પાડ્યા છે. મહાનગરપાલિકાએ નોનવેજ વિક્રેતા અને ડેરીઓમાં ચેકિંગ હાથ ધરતા અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો છે. મનપાએ આ અખાદ્ય જથ્થો કબજે કરી નાશ કરી દીધો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS