મોડાસામાં લૂંટના ઈરાદે વેપારી પર હુમલો, ઘટના CCTVમાં કેદ

Sandesh 2022-07-18

Views 332

અરવલ્લી જિલ્લાના મોડાસામાં લૂંટના ઈરાદે વેપારી પર હુમલો કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS