અમરેલીમાં વહેલી સવારે લાકડાની લાતીમાં આગ, માર્ગો પર ચક્કાજામ

Sandesh 2022-07-19

Views 120

અમરેલીમાં વહેલી સવારે ચક્કરગઢ રોડ નજીક હિરાબજાર ધરાવતા એરીયામાં લાકડાની લાતીમાં આગ ભભૂકી ઊઠી હતી. બીજી તરફ અહીં આવેલા 4 હિરાના કારખાનાઓમાં પણ આગના કારણે ખતરો હતો તેમ છતા ફાયરસેફ્ટીની સુવિધા ન હોવાથી નોટિસો આપવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS