વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા । રોગચાળો વકર્યો

Sandesh 2022-07-19

Views 505

વરસાદને પગરે વડોદરામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. અહીં વાઘોડીયા પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. અહીં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS