કર્ણાટકમાં ગાયને બચાવવા જતાં બેકાબૂ એમ્બ્યુલન્સ પલટી

Sandesh 2022-07-20

Views 1.4K

કર્ણાટકના ઉડુપી જિલ્લામાં ટોલ બૂથ નજીક બુધવારે એક બેકાબૂ એમ્બ્યુલન્સના અકસ્માતનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. ઉડુપ્પીના બિંદૂર વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે. જેમાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી, 2 મેડિકલ સ્ટાફ અને 1 ટૉલ બૂથનો કર્મચારી સામેલ છે. જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS