આજે મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ઈડી ઓફિસમાં સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરતા દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ-પ્રદર્શનો યોજ્યા હતા.