ખાનગી શાળાઓ જે ફીના નામે વાલીઓ પાસે મસમોટી ફી ઉઘરાવતી હતી, તે અંગે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર ICUના નિયમનો વિરોધમાં ખાનગી હોસ્પિટલોએ વિરોધ નોંધાવ્યો છે. આજે તબીબીએ સંપૂરઅણ હડતાળ પાડતા હજારો દર્દીઓ હેરાન થયા છે. તો જોઈએ સંદેશનો વિશેષ કાર્યક્રમ 6 વાગે 16 રિપોર્ટરોનો અહેવાલ...