છોટાઉદેપુરની ઢાઢર નદીના પુરના પાણી ઓસરતાં 4 મગરો દેખાતા લોકો ભયભીત

Sandesh 2022-07-23

Views 120

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઢાઢર નદીમાં આવેલા પુર બાદ હવે પાણી ઓસર્યા છે. પાણી ઓસરી જતા રહેણાંક વિસ્તારમાં મગર તણાઈ આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના કન્ટેશ્વર પાસે 4 જેટલા મગરો જોવા મળતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS