ચાલુ વાહને મોબાઈલની ચીલઝડપ કરનાર ગેંગનો પર્દાફાશ

Sandesh 2022-07-24

Views 18

પોરબંદર પોલીસે ચાલુ વાહને મોબાઈલની ચીલઝડપ કરનાર ગેંગનો પર્દાફાશ કરી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને તેની પાસેથી છેલ્લા એક માસ દરમ્યાન ચીલઝડપ કરેલા છ મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS