ગુજરાતમાં ગૌવંશો પર લમ્પી રોગનો ભરડો, 1 હજારથી વધુ પશુઓના મોત

Sandesh 2022-07-25

Views 137

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતના કુલ 15 જિલ્લાઓના દૂધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝે માઝા મૂકી છે. એવામાં લમ્પી વાઈરસની સ્થિતિને જોતા મુખ્ય સચિવ અને કૃષિ અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકના અંતે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS