બોટાદ લઠ્ઠાકાંડમાં સતત વધતો મૃત્યુઆંક| સ્મશાન ઉભરાયા, ગામડાઓમાં સન્નાટો

Sandesh 2022-07-27

Views 174

બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 41 પર પહોંચી ચૂક્યો છે. હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહી છે. લઠ્ઠાકાંડ બાદ ગામોમાં એક પછી એક લોકો ટપોટપ મરી રહ્યાં છે. જેના કારણે ગામમા સન્નાટો છવાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS