ઉત્તરપ્રદેશની કાવડયાત્રા । શ્રદ્ધાળુઓની સેવા ઓવૈસીને પસંદ નહીં

Sandesh 2022-07-27

Views 530

હાલ ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રામાં શ્રદ્ધાળુઓ હોંશે હોંશે જોડાયા છે. ભગવાન શીવનને રીઝવવા લાખોની સંખ્યામાં કાવડયાત્રાળુઓ પગપાળા હરિદ્વાર જઈ રહ્યા છે. તો આ શ્રદ્ધાળુઓને પણ કોઈપણ તકલીફ ન પડે તે માટે યોગી આદિત્યનાથ સરકારે ભરપુર તૈયારીઓ કરી છે, ત્યારે આ કાવડયાત્રા અંગે અસદુદ્દીન ઓવૈસીએ તેમની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કાવડયાત્રીઓની સેવા તેમને પસંદ નહી. તો જોઈએ ‘સંદેશ વિશેષ’માં આ અંગેનો અહેવાલ...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS