માત્ર દેશમાં જ નહિં વિદેશમાં પણ લમ્પી વાયરનો કહેર જોવા મળી રહ્યો છે. આ મહામારીના કારણે ગાયોનું મૃત્યુ થઈ રહ્યું છે. લમ્પી વાયસનો કહેર તમામ જગ્યાએ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્ર હોય તેવું સામે આવી રહ્યું છે. મોટાભાગના જિલ્લાણાં લમ્પી વાયરસનો કેસોમાં વધારો. તો જોઈએ રાજ્યમાં લમ્પી વાયરસના કહેર અંગેનો ‘સંદેશ વૉર રૂમ’નો અહેવાલ...