દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પુછપરછ બાદ ઈડીએ દરોડાનો સીલસીલો શરૂ કર્યો હતો. દેશમાં કુલ 12 જગ્યા પર ઈડીએ દરોડા પાડ્યા હતા. ઈડી નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલી કંપનીના ખાતાની તપાસ કરી રહી છે. તો સંજય રાઉત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મુંબઈમાં બે જગ્યા પર દરોડા પાડ્યા છે તો શિક્ષણ ભરતી કૌભાંડમાં કોકલાતામાં ચાર સ્થળે દરોડા પાડ્યા છે. તો આજના ‘સંદેશ સુપર ફાસ્ટ’માં રાજ્ય અને દેશના જોઈએ વધુ સમચારો...