આજના દિવસે દુર્ગાષ્ટમી અને સૂર્ય ચંદ્રનો કેન્દ્રયોગ બની રહ્યો છે. જો તમે પણ ગ્રહ અને નક્ષત્રના અનુસાર કામકાજ કરવાનું રાખો છો તો તમારે આજની રાશિ જાણી લેવી જરૂરી છે. આજે શુક્રવાર અને દેવી લક્ષ્મીનો દિવસ છે. આ સાથે ખાસ યોગ પણ બની રહ્યો છે. આ દિવસે વૃષભ, કન્યા, ધન રાશિના લોકોને લાભ મળી શકે છે. આ સિવાયની રાશિના લોકોએ સચેત રહેવાની જરૂર છે.