ગુજરાતમાં ડ્રોનથી યુરિયા ખાતરનો ખેતરોમાં છંટકાવ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ સૌપ્રથમ વલસાડ તાલુકાના અટગામ ગામે આજરોજ અમલમાં મુકાયો હતો. અધિકારીએ ડ્રોનથી યુરિયા ખાતરનો છંટકાવ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા હતા. જેના કારણે 100 વીઘા જમીન વિસ્તારમાં લહેરાતો લીલો પાક ઉજ્જડ બની ગયો છે